શાર્પ ક્લિક કેમેરા

શાર્પ ક્લિક વાળો 8MP રિઅર અને 5MP ફ્રન્ટ કેમેરા તમને શાર્પનેસ અને ક્લેરિટી સાથે બારીકીથી પિકચર્સ લેવા શકય બનાવે છે. આ ઉપરાંત, ફેસ બ્યૂટી અને રિઅલ–ટાઇમ Bokeh ઇફેક્ટ તમને તમારા પિક્ચર્સને વિસ્તૃત બનાવવા દે છે.

ફુલ સ્ક્રીન 18:9 ડિસ્પ્લે

વીડિયો જોવાનો હોય, મ્યૂઝિક સાંભળવાનું હોય કે પછી વીડિયો ગેમ રમવાની હોય, વાઇબ્રન્ટ 5.45”HD ડિસ્પ્લે વડે તમે સ્ટનિંગ વિઝ્યુલ અનુભવ મેળવો છો. ફુલ લેમિનેશન IPS ટેક્નોલોજી વધુ સારું કલર રિપ્રોડક્શન અને વાઇડર વ્યુઇંગ એન્ગલ્સ પૂરા પાડે છે.

આકર્ષક ડિઝાઇન

2.5D ગ્લાસ કર્વડ 5 પોઇન્ટ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન ટચ યુક્ત સ્લિમ, લાઇટવેટ અને સ્ટાઇલિશ ડિઝાઇન તમારા ગેમિંગ અનુભવને વિસ્તૃત બનાવે છે અને ઇઝી વન–હેન્ડ ઓપરેશન માટે આરામદાયક લાગે છે.

તમારા એપ્સ માટે વધુ સ્પેસ

હવે તમારા મનપસંદ એપ્સને ચિંતા–રહિત ઇન્સ્ટોલ કરો કેમ કે Z61 1GB પર Android Oreo (Go Edition) અને Z61 2GB પર Android Oreo 8.1 વડે વધુ ઇન્ટરનલ સ્ટોરેજ સ્પેસ મેળવો. આ વધુ મેમરી વાપરતા એપ્સને શટ ઓફ કરી દે અને પરફોર્મન્સ પણ સુધારે છે.

વધુ ઝડપી ચાર્જિંગ

Z61 સાથે 1.5Amp ચાર્જર આવે છે જે તમને માત્ર 2 કલાક અને 12 મિનિટમાં 3000mAh બેટરી ચાર્જ કરવાની છૂટ આપે છે*
*ધોરણસરના આંતરીક પરીક્ષણો મુજબ

Specifications

Full Screen 18:9 HD+ Display
OS Android Oreo(Go Edition)
Charge faster with 1.5 Amp charger
Ultra-slim design despite a big 3000mAh battery
Sharp click camera for super sharp pictures